Our Certifications
What Our Clients Say About Us
a month ago
આપનો મિટ્ટી સોપ બહુ જ સરસ છે. ખરેખર કેમિકલ વાળા અને કૃત્રિમ સુગંધ વાળા મોંઘી બ્રાંડના સાબુ આની તોલે ક્યાંય ન આવે. પ્રાકૃતિક અને ઓરિજનલ વસ્તુ શું છે આ સાબુ વાપર્યા પછી અનુભવાય છે. ક્ષુપા નું હેર ઓઈલ તો એક નંબર છે. ખરતા વાળ અને પાતળા વાળની સમસ્યા માટે સચોટ ઉપાય છે. વાળમાં લગાવ્યા પછી જે ઠંડક શું અનુભવાય છે. વાહ... આના પછી બીજા કોઈ કેશતેલ વાપરવાની જરૂર નથી લાગતી.. આ પ્રાકૃતિક ચીજોની પરંપરા જાળવી રાખશો....
CONTACT US












